હળવદ સરકારી હોસ્પિટલના કર્મનીઠ મેડિકલ ઓફિસરની બદલી થતા વિદાય સમારંભ માં ભાવુક દૃશ્યો સર્જાયા !!

છેલ્લા આઠ વર્ષ થી હોસ્પિટલમાં ફરજ બજાવી અનેક ગરીબ દર્દીઓ દીલ જીતનાર ડો.કૌશલભાઈ પટેલ ની બદલી

હળવદ સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા નિષ્ઠાવાન એવા ડો.કૌશલભાઇ પટેલ છેલ્લા 8 વર્ષ થી ફરજ બજવત્તા અને તેમની બદલી વાપી ખાતે થતાં વિદાય સંભારંભ યોજ્યો હતો.
હળવદ શહેર ખાતે આવેલી એક માત્ર સરકારી હોસ્પિટલમાં માં છેલ્લા આઠ વર્ષ થી ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા ડો.ડો.કૌશલભાઈ પટેલ ની વાપી મુકામે બદલી થતા જેઓ ના યોજાયેલા વિદાય સમારંભ માં
હળવદ સરકારી હોસ્પિટલ નો સ્ટાફ અને ડોક્ટર બધા સાથે મળી એક વિદાય આપી એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારી હોસ્પિટલ ના સ્ટાફ ના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img