મોરબી: અસ્થિર મગજની મહિલા મળી આવતા સામાજિક કાર્યકર દ્વારા સલામત સ્થળે પોહચાડી
મોરબી: અસ્થિર મગજની મહિલા મળી આવતા સામાજિક કાર્યકર દ્વારા સલામત સ્થળે પોહચાડી
માનવતા મહેકાવતા સામાજિક કાર્યકર ભાઈઓ મોરબી શહેરમાં હંમેશા સારા કાર્યોમાં અગ્રેસર રહ્યા છે ત્યારે ફરીએકવાર મહિલાની મદદે આવ્યા હતા
મળતી માહિતી મુજબ માનવતા ગૃપ દ્વારા સનાળા બાયપાસ પાસેથી સ્થાનીક ફોન આવેલ અસથીર મગજના એક બેહન જાજા સમય થી રોડ ઉપર રઝળતા હોય અમારી ટીમ સામાજિક કાર્યકર ટીમ દ્વારા ૧૮૧ ટીમ નો કોન્ટેક્ટ કરી સાથે રહીને યાદુનંદન ગો શાળા ટ્રસ્ટ માં જે અશથીર મગજના બેન ને મુકી આવેલ સામાજિક કાર્યકર ટીમ રાજુભાઈ દવે જગદીશભાઈ જી બાંભણીયા મુસા ભાઈ બોલોચ કૌશલ ભાઈ મેહતા વિજય ભાઈ સીસોદીયા જાનુ ભાઈ પલેજા ટીમ દ્વારા જેહમત ઉઠાવી હતી