Saturday, April 27, 2024
- Advertisement -spot_img

મોરબી

આવતીકાલે શનિવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે 

મોરબી: આવતીકાલ તારીખ ૨૭-૦૪-૨૦૨૪નાં શનિવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને કારણે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ-૨, હેઠળના નીચે મુજબના ફીડર તથા વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા...

મોરબીની હોટલ ફર્ન રેસિડેન્સી દ્વારા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઇ  

લોકશાહીનું પર્વ દેશનું ગર્વ : મતદાનને પ્રોત્સાહન માટે હોટલ માલિકો તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે...

મોરબીના ધરમપુર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવારમાં

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે કોઈ કારણસર ઝેરી દવા પી જતા પરણીતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા...

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ મીલેનીયમ પેપર મીલ કારખાના પાસે આવેલ કેનાલમાં કોઈ કારણસર ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબી: મોરબીમાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જન્મજયંતી છે જેને લઇને મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદાના...

પાલિકાની ઘોર બેદરકારી : મોરબીના સ્ટેશન રોડ પર ખુલ્લી કુંડીમાં બાળક પડ્યુ

મોરબી પાલિકામાં ગટરના ઢાંકણા ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર કરવાની વાતો વચ્ચે બાળકનો જીવ માંડ માંડ બચ્યો મોરબી: મોરબી શહેરે ઔઘોગિક વિકાસની હરણફાળ ભરી છે પરંતુ...

26 એપ્રિલે રાજસ્થાનના શ્રમિકો મતદાન કરવા જઈ શકે તે માટે બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ

રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૨૬ અને ૨૭ એપ્રિલે અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો ૨૬ એપ્રિલે મતદાન કરી શકે...

ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃતી ફેલાય તે હેતુથી નવતર પ્રયોગ કરાયો ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું...

મોરબી: મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૩ સિંચાઇનો એક દરવાજો ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે જેથી નીદિ કાઠાના ગામોને સિંચાઇ વિભાગ દ્વારા...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મલેરીયા દિવસની ઉજવણી કરાઈ

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ખાતે આજ તા. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ...

તાજા સમાચાર