Friday, August 15, 2025

આજે મોરબી તાલુકાની વાંકડા પ્રાથમિક શાળાને 100 વર્ષ પુર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના વાંકડા ગામે શ્રી વાંકડા પ્રાથમિક શાળાને આજે સફળતાપૂર્વક ૧૦૦ વર્ષ પુર્ણ થતા તે નિમિત્તે આજે તા-૨૫-૦૨-૨૦૨૩ને શનિવારને રાત્રે ૮:૧૫ કલાકે શતાબ્દી મહોત્સવ ઉજવાશે.

મોરબી તાલુકાના વાંકડા ગામે શ્રી વાંકડા પ્રાથમિક શાળાને આજે સફળતા પૂર્વક ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે.

તો તે નિમિતે આજે ૨૫ ફેબ્રુઆરી શનિવારને રાત્રે 8:15 વાગ્યે શ્રી વાંકડા પ્રાથમિક શાળામાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા નૃત્ય, નાટક, ગીત – સંગીત, રાશ – ગરબા વગેરે કાર્યક્રમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભજવવાંમાં આવશે તો આ તકે વિદ્યાર્થીઓને નિહાળવા અને પ્રોત્સાહિત કરવા તેમનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમમા હાજરી આપવા શ્રી વાંકડા પ્રાથમિક શાળા પરિવાર તથા વાંકડા સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર