શાળા કક્ષાએ આવા કાર્યક્રમો કરવામાં આવેતો બાળકોમાં એકતા વધે તેમજ બાળકો તહેવારોનું મહત્વ સમજે. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય સુભાષભાઈ ખાંભરા તેમજ શાળાનાં શિક્ષિકા બહેનો રેશુબેન માકાસણા તેમજ જસ્મિતાબેન વડાવીયાએ બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમનાં આનંદમાં વધારો કર્યો હતો.