ટંકારા તાલુકા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
મોરબી: ટંકારા તાલુકા ખાતે સિવિલ હોસ્પિટલમાં તાજેતર સરકાર દ્વારા કિડની ના દર્દી તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું જેથી ટંકારા તાલુકાના દર્દીને હવે મોરબી કે રાજકોટ જવાની જરૂર નહીં પડે આ ડાયાલિસિસ સેન્ટર દર્દી ને આશીર્વાદ રૂપ સાબિત થશે ટંકારા તાલુકાના દર્દી હોય તેને સ્થાનિક જગ્યાએ જ થાય સારી સુવિધા મળી રહેશે.
આ તકે ટંકારા તાલુકાના આગેવાનો પ્રભુભાઈ કામરીયા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, નિલેશભાઈ પટેલ, રસિકભાઈ દુબરિયા હાજર રહ્યા હતા