Sunday, August 17, 2025

માળિયાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા આશીષ ઉર્ફે મુન્નાભાઈ વાલજીભાઈ ડાંગરએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧ કિં રૂ.૯૩૭૫ તથા બિયર ટીન નંગ -૭૨ કિં રૂ.૭૨૦૦ મળી કુલ કિં રૂ.૧૬૫૭૫ નો મુદ્દામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી આશીષ ઉર્ફે મુન્નાભાઈ વાલજીભાઈ ડાંગર સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર