મોરબી: મોરબીના અણીયારી ગામે પટેલ સમાજવાડીની બાજુમાં અણીયારી ગામ ખાતે તારીખ ૦૨-૧૧-૨૦૨૨ ને બુધવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે પીઠડ ગામનુ પ્રખ્યાત રામામંડળ રમાશે. તેથી તમામ ધર્મ પ્રેમી જનતાને બચુભાઈ ખીમજીભાઇ વરસડા તથા વિરેન્દ્રભાઈ બચુભાઈ વરસડા તરફથી સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
