મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી મેઇનરોડ ઉપર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ભગવાનજીભાઇ ટીડાભાઇ ટોયટા, રોહીતભાઇ નારણભાઇ બાંભવા, કેવલભાઇ જયંતીભાઇ ભલસોડ, યોગેશભાઇ જીતેન્દ્રગીરી ગૌસ્વામી જુગાર રમતા રોકડા રૂપીયા ૧૨,૮૭૦ સાથે ઝડપી લીધા હતા.
