માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના...
મોરબીના જેતપર ચકમપર પાવર હાઉસ પાસે યુવકે માટી નાખવાનું કામ રાખેલ ન હોય છતાં તેનાં પર શંકા કરી આરોપીઓએ યુવકના ઘર પાસે જઈ યુવકને ગાળો આપી યુવકને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નવઘણભાઈ...
મોરબી શહેરમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર ગોકુલ ફાર્મની બાજુમાં લોટસ બ્લોક બી -૪ નં -૮૦૧ માં રહેતા દુર્લભજીભાઈ શિવાભાઈ કાવર (ઉ.વ.૬૩) એ આરોપી...