મોરબી: મોરબીના જુની પીપળી ગામના નીવાસી અંબારામભાઈ છગનભાઈ જેઠલોજા જે મિન્ટુભાઈ અંબારામભાઈ જેઠલોજાના પિતાનુ તા.19-04-2023 ને બુધવાર ના રોજ 63 વર્ષની ઉંમરે અવસાન પામેલ છે.
જેમનું બેસણું તા.21-04-2023 ના રોજ શુક્રવાર સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાન (જુની પીપળી) ખાતે રાખેલ
મોં – 9825379780
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ -૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ ૨૫-૦૯-૨૦૨૫ નેં ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી કડવા પટેલ સમાજવાડી જબલપુર મુકામે રાખેલ છે.
નોંધ:- "લૌકિક પ્રથા બંધ...
મોરબીના શનાળા પર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ (ટીફીનવાળા) નું તારીખ- ૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ - ૨૫-૦૯-૨૦૨૫ ને ગુરુવારના સમય સાંજે ૦૪ થી ૦૬ કલાકે અંકુર સોસાયટી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ...
મોરબી: વ્યાસ સમાજ જ્ઞાતિની વાડીએ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.
જેમાં 58 જેવા વિદ્યાર્થીઓ કે જે કક્ષા 8 થી કોલેજ સુધીમાં 60% કે તેથી ઉપર મેળવીને જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે તે તમામનું સન્માન કરી શીલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું સાથે સાથે વિદ્યાર્થીને જીવન જરૂરી સાધન સામગ્રી...