Saturday, June 21, 2025

મોરબીમાં એચડીએફસી બેન્ક સામે જાહેર પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં એચડીએફસી બેન્ક સામે જાહેર પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતા રામજીભાઇ વેલજીભાઈ કકાસણીયા (ઉ.વ.૫૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૪-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ એલટીડી કંપનીનું એચએફ ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ-36-M-2593 વાળુ સને ૨૦૧૮ નુ મોડલનુ બલ્યુ અને બ્લેક કલરનું કિ. રૂ. ૨૭,૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે રામજીભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર