Friday, June 27, 2025

મોરબીમાં કોરોના વકર્યો ;  આજે નવા 27 કેશ,  કુલ એક્ટીવ કેસની સંખ્યા 120

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે એક દિવસમાં નવા 27 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 120 પર પહોંચી ગયો છે.

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 23 કેસ જેમાં 20 ગ્રામ્ય અને 03 શહેરી વિસ્તારમાં જયારે ટંકરામા 02 અને માળીયામાં 02 કેસ નોંધાતા કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક 120 પર પહોંચી ગયો છે. જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર