મોરબીમાં ધુતારી વાડી વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો

મોરબીમાં ધુતારી વાડી વિસ્તાર ગાયત્રી આશ્રમ પાસે જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો છે. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરીને પ્રોહીબીશન એકટની કલમ ૬૬(૧)બી ૬૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અશોક અગેચણીયા ધુતારી વાડી વિસ્તાર ગાયત્રી આશ્રમ પાસે જાહેરમાં પાસ પરમીટ કે આઘાર વગર દેશી પીવાનો દારૂ કેફી પ્રવાહી ભરેલ ૨૫૦ એમ એલ ની કોથળીઓ નંગ-૧૬ દારૂ લીટર-૦૪  કી.રૂ.૮૦/- નો પોતાના કબ્જામા રાખી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img