મોરબીમાં શિવલાલ ભાઈ ઓગણજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે
સેવા એજ જેમનું જીવન હતું જેમનાં તપ અને ત્યાગ થી મોરબી પંથકમાં સત્તકાર્યો થી સુવાસ ફેલાવનાર પાટીદાર નું ગૌરવ એવાં સ્વઃ શિવલાલ ભાઈ ઓગણજા (શિવાબાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે
તારીખ ૧૭/૪/૨૦૨૨રવિવાર નાં રોજ સવારે ૮:૩૦કલાક થીં સાંજ નાં ૫ :૩૦ કલાક સુધી પટેલ કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી)દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પ માં સહયોગી બનવા ઓગણજા પરિવાર દ્વાર અપીલ કરવામાં આવી છે અથવા આ નંબર પર ૯૮૨૫૬૭૬૧૬૦અને૯૮૨૫૬૭૧૫૨૪, પર સમ્પર્ક કરવા જણાવ્યું છે