જીલ્લા પંચાયત હસ્તકની સોઓરડી વિસ્તારમાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાન થી લઈને આજ સુધી સતત સેવા મા કાયૅરત તેમજ નગરપાલિકાના વોડૅનં 4 માં સો ઓરડી વરીયા નગર ચામુંડા નગર ગાંધી સોસાયટી માળીયા વનાળીયા તેમજ આસપાસના સ્થાનિકો મધ્યવર્ગીયના લોકોને નિષ્ટપૂર્વક ફરજ બજાવતા અને કોરોના દરમિયાન રાત દિવસ મહેનત કરી હતી તેને જોઇ કામગીરી ની કદર કરી નિષ્ઠા પુવૅક બજાવેલ તેને ધ્યાને લઈ ને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત હસ્તકની અબૅન હેલ્થ સેન્ટર ના સ્ટાફ ડોક્ટર નર્સ તમામ કમૅચારીઓ ના સન્માનિત કરવામાં આવ્યા હતા
સન્માન કરનાર મોરબી નગરપાલિકા વોડૅ નં ચાર ના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા મનસુખભાઈ બરાસરા જશવંતીબેન શિરોહીયા મનીષાબેન સોલંકી અને પુવૅ કાઉન્સિલરસુરેશભાઈ શિરોહીયા સખનપરા પબ્લીક સીટી વાળા દિનેશભાઈ સખનપરા મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી પરીવાર દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...