છેલ્લા ઘણા દિવસથી કોરોના કેશમાં સતત વધારો થતો હતો આજરોજ રવિવાર ના દિવસે 136 કોરોના ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ 7 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેમાં ગ્રામ્યવિસ્તાર માં 6 શહેરી વિસ્તારમાં 1 કેશ પોઝિટિવ નોંધાયો હતો તેમજ સજા થયેલ દર્દીની સંખ્યા 4 હતી જેઓને આજરોજ રજા આપવામાં આવી છે
મોરબી: 06
માળીયા : 01
વાંકાનેર: 00
હળવદ:00
સજા થયેલ દર્દી : 4
કુલ એક્ટિવ સંખ્યા : 124 નોંધાયેલ છે
