મોરબી જીલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રેહનાર અને વિરોધ પક્ષમાં બેસી ભાજપની તાનાશાહી સરકાર સામે પ્રજાના કાર્યો માટે લડી પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર મોરબી જીલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તથા કુટુંબીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે અલ્પેશભાઇ કોઠીયાને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મોરબી શહેર વાસીઓએ વહેલી સવારે યોગ અભ્યાસ કરી કર્યો નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર
‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ...
આજે 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આજના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ખાતે જિલ્લા કક્ષા તેમજ શહેર કક્ષાની સાથે સાથે શાળાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક...
મોરબી શહેરમાં ઉમીયાનગર પાસે ત્રીજા માળે બાલ્કનીમા સુતા હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગરમા રહેતા સોનુભાઈ રામ સુરેશભાઈ બગનોલી (ઉ.વ.૩૩) નામનો યુવક ત્રીજા માળે બાલ્કનીએ રાત્રીના સુતેલ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત...