Monday, May 19, 2025

મોરબી: ત્રણ કરોડની મશીનરી લોન મામલે ગેરેન્ટેડ ની ધરપકડ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મશીનરી લોન મામલે ગેરેન્ટેડ ની ધરપકડ કરાઈ! ત્રણ કરોડની લોન લેવામાં આવી હતી

મોરબી નજીક આવેલ અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડમાં જે મશીનરી ઉપર 3.10 કરોડની લોન લેવામાં આવી હતી તે મશીનરીને બેંકને જાણ કર્યા વગર સગેવગે કરીને બેન્કની સાથે વિશ્ર્વાસઘાત કરવામાં આવ્યો હતો જેની બેંકના કર્મચારી દ્વારા વિશ્ર્વાસઘાતની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં અગાઉ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં ગેરેંટરની ધરપકડ કરવામાં આવી છે

બેંકને જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર નિરવભાઈ રતિલાલભાઈ ભોરણીયા અને ઓધવજીભાઈ વેલજીભાઈ ભોરણીયા સહિત કુલ મળીને ત્રણની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં થોડા સમય પહેલા પોલીસે ત્રણ ડિરેકટરની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પણ લીધા હતા ત્યાર બાદ આ ગુનામાં પોલીસે ગેરેંટર ધનશ્યામસિંહ લખુભા ઝાલા (60) રહે. વઘાસિયાની ધરપકડ કરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર