Thursday, September 18, 2025

મોરબી ભાજપ દ્વારા આગામી તા. 2 એપ્રિલ ના રોજ CRP ટ્રેનિંગ અભિયાન હાથ ધરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની સુચના અનુસાર હમણા થોડા સમય થી નાની ઉંમર ના લોકોમા હાર્ટ એટેક ના બનાવ વધી રહ્યા છે ત્યારે વ્યકિત ને છાતી મા દુખાવો થાય કે બેભાન થાય ત્યારે આપણે કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકીએ એ માટે CRP ટ્રેનિંગ અભિયાન હાથ ધરવામા આવેલ છે.

મોરબી તાલુકા ભાજપ ના હોદેદારો, તાલુકા-જીલ્લા પંચાયત ના સભ્યો, મોર્ચા-સેલ ના હોદેદારો, બુથ પ્રમુખો એ GMERS મેડીકલ કોલેજ, રેલ્વે સ્ટેશન સામે, મોરબી ખાતે તા2-4-23 રવિવાર ના રોજ સવારે નિયત સમય સવારે 8-30 વાગે હાજર રહી ટ્રેનિંગ સેમિનાર મા ભાગ લેવા વિનંતી અપીલ કરાઇ છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર