મોરબીમાં આવેલ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ નું મોરબી રાજપૂત કરણી સેના દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા અને શહેર ટીમ દ્વારા રાજ્યસભા કોંગ્રેસ સાંસદ અને ક્ષત્રિય સમાજના અગ્રણી શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું કરણી સેનાના આગેવાનોએ મોમેન્ટો અને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું જે પ્રસંગે મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
