Tuesday, May 20, 2025

મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સીપીસીબીના સહયોગથી સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આ સેમિનારમાં મદદનીશ નિયામકઅમિત ઠક્કર તેમજ જીપીસીબી પ્રાદેશીક કચેરી મોરબીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એમ. એન. સોની સાહેબ તથા મદદનીશ પર્યાવરણ ઈજનેર એમ.એમ.ખીમસુરીયા તથા મોરબી સીરામીક એસોસીએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમીનાર યોજવામાં આવેલ

જેમાં ઉપસ્થિત સીરામીક ઉધ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ / રીસાઈકલ કરવા માટે માહીતગાર કરવામાં આવેલ અંને Mission LiFE અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ. વધુમાં સીરામીક એસોસીએશન દ્રારા જણાવવામાં આવેલ કે અગાઉ ના વર્ષોમાં જે સીરામીક એકમ ની ઉત્પાદન કરવાની જે પધ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનીક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે.

વધુમાં જણાવેલ કે હાલમાં સીરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુ પાણીને સેટલીંગ કર્યાબાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુજ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર