મોરબી:- દર વર્ષની જેમ આ વર્ષ પણ હજરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ૨૩ ( ત્રેવીસ) માં સમૂહ લગ્ન અંગ્રેજી તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે તો જે હિંદુ મુસ્લિમ સમાજના લોકોએ આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તેમણે નીચે આપેલ સરનામે તરત પોતાનું નામ નોંધાવી લેવા બાવા અહેમદશાહ ગ્રુપ ની એક અખબાર યાદી માં જણાવવામાં આવે છે.
જેના માટે (૧) ઈકબાલભાઈ રાઠોડ મો-૭૯૯૦૪ ૮૯૬૦૦ રહે હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ સીપાઈવાસ સીદીકી મસ્જીદ પાસે મોરબી (૨) મહેશભાઈ મો-૯૮૭૯૩૧૦૫૯૫ રહે હોટલ ડિલક્સ,કે,બી,બેકરી ની બાજુમાં નહેરૂ ગેઈટ પાસે મોરબી, (૩) બીમલભાઈ મો-૮૦૦૦૦ ૦૦૧૮૧ રહે એર વોઇસ, ગ્રીનચોક મોરબી . (૪) બચુભાઈ ચાનીયા મો.૯૮૨૫૬ ૪૫૮૪૪ રહે. ચાનીયા ઓટો ગેરેજ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી. (૫) મનસુરી હુશેન મામદભાઈ મો.૯૭૨૭૧ ૦૪૫૬૧ રહે. હાજી અહેમદ હુશેન બાપુ ની ઓફીસ, સીપાઈવાસ મોરબી. મળવા આવવાનો સમય બપોરે ૨ વાગ્યા થી રાત્રી ના ૮ વાગ્યા સુધી રહેશે
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...
વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે.
છેલ્લા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા...