ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.
ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.
નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે
સત્યનો સંગ્રામ : કિશન વેકરીયા
ભારતનું 'સુપર પાવર' બનવાનું સપનું કે રોબોટિક કટાક્ષ?
ભારત સરકાર જ્યારે 'આત્મનિર્ભર ભારત' અને 'એઆઈ સુપર પાવર' જેવા ગગનચુંબી શબ્દોનો પ્રયોગ કરે છે, ત્યારે સામાન્ય નાગરિકની છાતી ગજગજ ફૂલે છે. પણ જ્યારે ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ જેવી વૈશ્વિક ઈવેન્ટમાં ગલગોટિયા યુનિવર્સિટી જેવા 'નવતર પ્રયોગો' સામે...
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર કે જે સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડીકલ-પેરામેડીકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ વગેરે ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી યુનિવર્સિટી તરીકે ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીઓમા સ્થાન પ્રાપ્ત કરેલ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે તેમનામાં રહેલી...
મુંબઈ પ્રતિનિધી. તા. 21છત્રપતિ સંભાજીનગરમા ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનના ૫૭ વર્ષીય પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુભાષ ચવ્હાણ ૨૩ વર્ષની છોકરી સાથે મિત્રતા કરી, જેણે પોતાનો મોબાઇલ ફોન ખોવાઈ જવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ, તે તેને વિવિધ સ્થળોએ લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. તે ગર્ભવતી થતાં જ, તેનો ગર્ભપાત પણ...