Friday, May 16, 2025

વીરપરમાં ખુલ્લા ટ્રાન્સફોર્મર થી પીજીવીસીએલની બેદરકારી પશુઓના જીવ માટે જોખમી બની !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“ગૌમાતા સોટ સર્કિટ નો ભોગ બનતા ગામ ના સરપંચ મહેશભાઈ લીખીયાએ તાત્કાલિક ફેન્સીંગ કામ કરાવી પણ તંત્રની બેદરકારી સામે વીરપર ગ્રામજનોમાં રોસમાં”

મોરબી શહેર જિલ્લામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પાવર ચોરી અટકાવવા માટે ભારે દોડધામ કરી લોકોને દંડ ફટકારી રહી છે પરંતુ પોતાની ફરજમાં બેદરકારી કે નિષ્ક્રિયતા પશુ પંખી કે માનવનો જીવ માટે જોખમી બને છતાં તંત્ર વાહકોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે અવારનવાર પશુ પંખીઓ સહિત માનવો માટે જોખમી એવા પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર ખુલ્લા હોવાના કારણે સ્થાનિક લોકો અને પશુઓને જીવના જોખમ નો સતત ભય રહ્યો છે ત્યારે વીરપર ગામના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદીએ ગૌ માતા શોર્ટ સર્કિટ થતા તત્કાલ લાગતા વળગતાને જાણ કરી સાર સંભાળ સાથે અને તંત્રની નિષ્ક્રિયતા સામે રોશની લાગણી જન્મી છે અતિ ગંભીર ઇજાઘસ શોર્ટ સર્કિટથી ગૌ માતાની સારવાર ના ખબર અંતર ડોક્ટરને પૂછતા ફરજ પરના ડોક્ટરે ધવલભાઈ ને જણાવ્યું હતું કે બચવાના ચાન્સ ઓછા છે પરંતુ ભગવાનની જેવી કૃપા સારવાર ચાલુ છે ત્યારે 33 કરોડ દેવી દેવતાઓ વસે છે એ ગૌ માતા પીજીવીસીએલ ની બેદરકારી નિષ્ક્રિયતા ના કારણે હાલ છે વિરપર ના સામાજિક અગ્રણી અને પત્રકાર ધવલભાઇ ત્રિવેદી ના ઘરે લગ્ન પ્રસંગ હોય છતાં પણ પશુ પક્ષી માનવ સેવામાં તત્પર રહે છે ત્યારે આ સમાચાર સાંભળતા જ તત્કાલ દોડી લાગતા વળગતાઓને જાણ અને તંત્રને સજા કરી બહુ માતાની સાર સંભાળ તત્કાલ કરાવી હતી પરંતુ તંત્રની બેદરકારી ના કારણે વીરપર ગામે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ અંગે પીજીવીસીએલ તંત્ર બાળકોએ તત્કાલ આવા ખુલ્લા જોખમી જીવતા વાયરો ના ટ્રાન્સફોર્મર ને બદલાવાની અથવા તો શોર્ટ સર્કિટ ના થાય તેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા કક્ષાના અધિકારીઓએ પશુ-પક્ષી માનવ લક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યા હોય તેમ વીરપર ગ્રામ્ય વિસ્તારની પ્રજા મહેસુસ કરી રહી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર