આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાઈક રેલી આજે મોરબી પહોંચશે જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે
પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની આગેવાની હેઠળ આયોજિત બાઈક રેલી મોરબી તાલુકામાં આજે પ્રવેશ કરશે આજે તા ૧૦ ને રવિવારે સાંજે મહેન્દ્રનગર ગામ ખાતે આવી પહોંચશે જ્યાં બાઈક રેલીનું સ્વાગત કરવામાં આવશે
