ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા 12 જાન્યુ. ના રોજ રાહતદરે ચીકીનું વિતરણ કરાશે
મોરબી: ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા આ વર્ષે ઉતરાયણ પર્વે મોરબીના નાના તેમજ મઘ્યમ વર્ગના લોકો ખુશીથી ઉજવી શકે તેવા હેતુથી આગામી તા.12 જાન્યુઆરી ના રોજ રાહતદરે ચીકીનું વિતરણ કરવામાં આવશે.
રાહત દરે ચીકી વિતરણ માટે મોરબીમાં ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા-મો. ૯૮૨૪૬૧૬૦૮૯, વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મો. ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઇ સંઘવી,મો. ૯૪૨૯૦૯૭૭૬૫, પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ, સાવસર પ્લોટ મેઈન રોડ, મો. ૯૪૨૮૨૮૦૮૧૭, કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨, ભારતીબેન રાચ્છ-વાવડી રોડ, મોરબી મો. ૯૦૯૯૩૪૭૭૭૩, શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯ આ તમામ સરનામે તારીખ 6 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી સાંજે 5 થી 8 વાગ્યે બુકીંગ કરવામાં આવશે તેમજ તારીખ 12 જાન્યુઆરીએ સાંજે 5 થિ 8 કલાકે ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે.