Wednesday, September 3, 2025

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા નઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે સહ પરિવાર સાથે જોઈ શકાય તેવો સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન શો. દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે શો યોજાશે તેમજ રવિવારે બે શો યોજાશે સાંજે ૬:૦૦ કલાકે અને ૯:૦૦ કલાકે. આ શો સ્થળ ક્રિષ્ના મેળાવારું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ હાઇવે મોરબી ખાતે યોજાશ જેનો ટીકીટ દર માત્ર 70 રૂપિયાથી શરૂ અને છેલ્લા દર 300 રૂ. સુધી રાખેલ છે. તો આવો આપણે પણ પણા પરિવાર સાથે મળી આ શો નો લાભ લઇએ મનોરંજન માળીએ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર