જિલ્લામાં આજરોજ કોરોનાના 22 કેસ નોંધાયા. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 11 કેસ નોંધાયા અને શહેરી વિસ્તારમાં કોરોનાના 5 કેસ નોંધાયા. ટંકારા તાલુકામાં કોરોનાના 4 કેસ નોંધાયા. તો બીજી તરફ હળવદ અને વાંકાનેર તાલુકામાં કોરોનાના 1-1 કેસ નોંધાયા. આમ જિલ્લામાં કોરોનાના 22 કેસ નોંધાયા. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 111 થઈ.
