ગુજરાત ગેસની મોનોપોલી તોડવા પ્રોપેન ગેસ તરફ વળેલા મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલમાં પડ્યા પર પાટુ લાગ્યું !!!
વધુ જુઓ
મોરબીના આમરણ ગામે પતિએ પત્નીને છરી ઘા ઝીંક્યા
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે પતિ પત્નીના માવતર પક્ષ વિશે ખરાબ શબ્દ બોલતા પત્નીએ ખરાબ શબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા...
લોકસભા ચૂંટણીમાં મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું
મોરબી: લોકસભા ચુંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઇ ચુક્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિધાલય ખાતે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને મતદાન શરુ થતા જ ઉત્સાહપૂર્ણ મતદાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી - માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું હતું.
મોરબી-માળિયા ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ...
સાંસદ મોહન કુંડારિયાએ મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું
મોરબી: લોકસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઈ ગયો છે ત્યારે લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ પણ મતદાન કર્યું હતું. સાંસદ મોહન કુંડારીયાએ મોરબીના રવાપર રોડ પર આવેલા મતદાન મથક નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યા બાદ ભાજપ જ જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ...