Sunday, May 18, 2025

ટંકારાના લજાઈ ગામે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે સરર્જેમા નવા બનતા કારખાનામાં મજૂરી કામ કરવા જતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગુલામભાઈ ગનીભાઈ પઠાણ (ઉ.વ.૨૬) રહે. જ્ઞાનનગરી વવાણીયા તા. માળીયા (મી) વાળાને ગત તા.૧૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે લજાઈ નજીક નવા બનતા કારખાનામાં કંઈ પણ મજૂરી કામ કરવા જતા અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા મોરબી ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર