નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારો નો સામનો કરી શકે તે મુજબ નું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે.
જેમકે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર,કંપની વિઝિટ,માર્કેટ રિસર્ચ,બિઝનેસ ટાયકૂન,બ્લડ ડોનેશન કેમ્પ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે.
હંમેશા ની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -11 ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા Designers Exhibition રાખવામાં આવેલ છે.
મોરબી ના નાગરિકોને Exhibition ની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્ય માં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલ ની ધો-11 ની વિદ્યાર્થીનીઓ નમ્ર અપીલ કરે છે.
તારીખ :-3 એપ્રિલ,રવિવાર ,2022
સમય :- સવારે 9 થી 1, બપોરે 4 થી 7
સ્થળ :- નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી
હાઈકમાન્ડે સામે ચાલી ઇચ્છુક ઉમેવારોને બોલાવાયાચક્રવાત દૈનિકરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે લડી શકે એવા સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ આજથી જ કમર કસી રહી છે અને આ માટે આજથી બે દિવસ પ્રદેશ આગેવાન જેનીબેન ઠુંમર અને માનસિંગ...
વર્તમાન બોડીની ટર્મ 11 માર્ચે પૂરી : હવે ચૂંટણી જાહેર થવાની ગણતરી મુકાઇ ગઇ : વિવાદો અને વિકાસ કામો વચ્ચે હરીફાઇ સાથે ટર્મ પૂરી થવામાંચક્રવાત દૈનિક રાજકોટમહાપાલિકાની સ્ટે.કમીટીની વર્તમાન બોડીની અંતિમ મીટીંગ આજે મળી હતી. આ બેઠક પૂર્વે ભાજપ પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓ અને સભ્યોની હાજરીમાં લાંબી ભાજપ સંકલનની...