માળીયા (મી): માળિયા (મી) તાલુકાના બગસરા ગામે સગીરાનું ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ શિલ્પાબેન રામજીભાઇ મમુભાઇ અખીયાણી ઉ.વ.-૧૭ રહે-બગસરા તા-માળીયા (મી) વાળી બગસરા ગામે કોઇ પણ કારણોસર ગળેફાસો ખાઇ મરણ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
