ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક ર્ડો. કે લક્ષ્મણજી રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર અમિત માલવિયાજી, મીડિયા કન્વીનર અને સાંસદ અનિલ બલુની , રાષ્ટ્રીય મોરચા કન્વીનર રાહુલ નાગરજી, મીડિયા કન્વીનર અજયજી અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ
આ બેઠકમાં દરેક રાજ્યના બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ગુજરાત બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર કેતન બ્રહ્મભટ્ટ અને સુખદેવભાઈ ડાભી એ હાજરી આપી હતી.
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...