માળિયા (મી): મળતી માહિતી મુજબ પુનિબેન સવાભાઈ ડાંગર (ઉ.વ.૬૦) રહે. મેઘપર તા. માળીયા (મી) જી.મોરબી વાળા પોતાના ઘરે સીડી ઉપરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ફલાવર સીરામીક સામે રોડ ઉપર થી એક હોન્ડા કંપની કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે ખાનગીરાહે બાતમી મળેલ કે, હળવદ બાજુ થી એક હોન્ડા કંપની સફેદ કલર ની ફોર વ્હીલ ગાડી નંબર GJ-08- CM-2731...
મોરબીની મહેંદ્રનગર ચોકડી અવરબ્રીજ પાસેથી અર્ટીકા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૦ કિ.રૂ.૫૯,૦૦૦/- તથા બિયર ટીન નંગ-૧૮ કિ.રૂ. ૩૭૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪.૬૨.૭૮૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની...