મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરાયા.
મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. મુસ્કાન વેલફેર દ્વારા આજના જીન્સ પેન્ટ ના યુગમાં પણ જે બહેનો સાડી પહેરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ ને જાળવી રાખી છે ત્યારે વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યા.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, શિખાબેન જૈન, રેખાબેન મોર, ચેતનાબેન, ચંદાબેન કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, કિરણબેન ગાંધી સહિત અન્ય સભ્યોએ ભાગ લીધો હતો..