Monday, June 23, 2025

મોરબીઃ ગુનાહ શોધક શાખા એ દેશી દારૂ ઝડપી પાડ્યો બુટલેગર છું મંતર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં દેશી વિદેશી દારૂ એ માજા મૂકી છે શહેરના અમુક વિસ્તારમાં દેશી દારૂ ના અડ્ડા એ જાણે પાયા નાખી દીધા છે જ્યાં માંગો ત્યારે પ્યાસીઓ માટે દેશી દારૂ હાજર થઇ જાય છે ત્યારે બાહોશ જિલ્લા એલ .સી.બી ટીમે દેશી દારૂ ઝડપી પાડ્યો છે

માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ આિેલ આરોપીના રહેણાંક મકાન પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં દેશી દારૂની પોટલીઓ વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દેશી દારૂ લી-૯૫૦ કી.રૂ.૧૯,૦૦૦/- નોજથ્થો ઝડપી માળીયા પોલીસ મથક ગુનો દાખલ કરાવી સુલતાન ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર