Wednesday, June 18, 2025

મોરબીના ઘુંટુ ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક સોસાયટી ગેટ પાસે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી ઇશ્વરભાઇ ઉકાભાઇ કુરીયા રહે, મ.નં.બી-૧૦૭ હરીઓમ પાર્ક ધુંટુ તા.જી.મોરબી, રમેશભાઇ કાનજીભાઇ જાકાસણીયા રહે, મ.નં.એ-૫૯ હરીઓમ પાર્ક ધુંટુ તા.જી.મોરબી, ચંન્દ્રકાંત મનજીભાઇ કુંડારીયા, રહે, તળાવીયા શનાળા રંગપર જવાના રસ્તે તા.જી.મોરબી, ભરતભાઇ ભુદરભાઇ કુંડારીયા રહે, રાજનગર પંચાસર રોડ તા.જી.મોરબી, ખીમજીભાઇ મગનભાઇ દેત્રોજા રહે, હરીઓમ પાર્ક એફ-૩ ધુંટુ તા.જી.મોરબી, દિનેશભાઇ ટપુભાઇ રામોલીયા (પટેલ) ઉ.વ.૫૧ ધંધો-ખેતી રહે, હરીઓમ પાર્ક ધુંટુ ઇ-૬૭ તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૯,૧૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર