Friday, July 25, 2025

મોરબીના જાંબુડીયા ગામેથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે નવી આરટીઓ કચેરી પાછળથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે નવી આરટીઓ કચેરી પાછળથી આરોપી ચંદુભાઈ ઉર્ફે ઢીંગલી નરશીભાઈ મીઠાપરા રહે. નવા જાંબુડીયા ગામ તા. મોરબી મુળ રહેવાસી સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની બોટલ નંગ -૬ કિં રૂ.૨૨૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર