Tuesday, June 24, 2025

મોરબીના જીવાપર ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમો નરશીભાઇ ચકુભાઇ પટેલ, અરવિંદભાઇ બેચરભાઇ પટેલ રહે. જીવાપર, તા.જી.મોરબી તથા વસંતભાઇ હરજીવનભાઇ પટેલ, રાજેશભાઇ ભવાનભાઇ પટેલ, કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રમેશભાઇ બાલુભાઇ પટેલ રહે. જશમતગઢ, તા.જી.મોરબી વાળાને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર