મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે ભજન સંતવાણીનું આયોજન

હિન્દુ ધર્મના પાવન તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સુવિખ્યાત રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે આવતીકાલે તા. ૧૮-૦૨-૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે ભજન તથા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક ધર્મપ્રેમી જનતાને રફાળેશ્વર મહાદેવ મંદિરના મહંત યોગેશભારથી બાપુ તથા શિવ ગણ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img