Friday, March 27, 2026

મોરબીના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સિરામિકમાં પતરા ચડાવતી વેળાએ પડી જતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ વીનોદ અનિલભાઈ સોનને ઉ.વ-૨૮ રહે-વીસીપરા,મોરબી વાળા ગતા તા. ૧૧-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર