Sunday, May 5, 2024

મોરબીના લુટાવદર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી જયુભા જીલુભા જાડેજા રહે.લુટાવદર ગામ તા.જી:-મોરબી, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા રહે.જનકલ્યાણ સોસાયટી મોરબી-૨, ભુદરભાઇ લાલજીભાઇ સુરાણી રહે. બરવાળા ગામ તા.જી.મોરબી, હરેશભાઇ રવજીભાઇ સુરાણી રહે.રવાપર રોડ બોની પાર્ક મોરબી-૧, અજયસિંહ કનકસિંહ પરમાર રહે.લુટાવદર ગામ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૩૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર