Wednesday, May 14, 2025

મોરબીમાંથી બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાથી કોઈ અજાણ્યો ઈસમ પાર્ક કરેલી જગ્યાએથી બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે સારથી એપાર્ટમેન્ટ માણેક સોસાયટી -૧ માં રહેતા રસીકભાઇ રતનશીભાઈ સુરાણી (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૮-૨૦૨૨ ના રાતના સાડા દશ વાગ્યાથી તા. ૦૨-૦૮-૨૦૨૨ ના રોજ સવારના આશરે સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હોન્ડા કંપનીનુ સી.બી.સાઇન મોટર સાયકલ રજીસ્ટર નં- GJ-36-P-0077 વાળુ સ.ને. ૨૦૧૯ નુ મોડલનુ બ્લેક કલરનુ કિ.રૂા.૩૦,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે રસીકભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર