ઇન્ટરનેશનલ હુમાન રાઈટ્સ એસોસિએશન તથા સેતુબંધ ફોઉન્ડેશન મોરબીના ઉપક્રમે
” માતૃ પિતૃ વંદના સન્માન સમારોહ ” નું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સંતાન માં એક જ દીકરી ધરાવતા પરિવારો નું સેવા ભાવ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માં આવશે .તેવું ઇન્ટરનેશનલ હુમાન રાઈટ્સ એસોસિએશન જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા જણાવવામાં આવ્યું છે
સન્માન સમારોહ કાર્યક્રમ ની રૂપ રેખા
તારીખ 29-05-2022 ના રવિવાર ના દિવસે 8 સવારે 08:30 કલાકે .
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...