મોરબીના કાયાજી પ્લોટમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાયાજી પ્લોટ નંબર 4, પર રહેતી 28 વર્ષીય પરિણીતા કૃપાબેન પાર્થભાઇ કકક્ડએ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની દવા ખાઈ જતા તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિણીતાએ આ પગલું કેમ ભર્યું તેની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
