મોરબી: મોરબીમાં ગ્રીન ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા આરોપી કિશનભાઇ રમેશભાઈ કૈલા (ઉ.વ.૨૦) તથા અહેમદભાઈ ઉર્ફે ટકો હુશૈનભાઈ કારીયાણી (ઉ.વ.૨૦) રહે બંને ગ્રીન ચોક પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૩૯૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
