મોરબી: તા. ૧૯-૦૨-૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૦૯ કલાકે મણીયાર હોસ્પિટલ, ભાવનાબેનના દવાખાનાની સામે, ગુરૂ દત્તાત્રેય મંદિર વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે પવન સર્જીકલ હોસ્પિટલનો પ્રારંભ કરાશે.
પવન સર્જીકલ હોસ્પિટલમાં હરસ, મસા, ભગંદર, ફીશર, તેમજ મળ માર્ગના રોગોના નિષ્ણાંત ડો. કશ્યપ અશોકભાઈ શેરસીયા ( CONSULTANT PROCTOLOGIST & AND- RECTAL SURGEON CERTIFIED SPECIALIST IN KSHARSUTRA (B.AMS. C.KST) દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવશે.
