મોરબી: મોરબીના મુનનગર ચોક ‘રામાધાણી’ ન્યુ ચંદ્રેશનગર સોસાયટી ખાતે તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવારના રોજ હડાળાનુ પ્રખ્યાત રામા મંડળનું આયોજન વિનોદભાઈ નરશીભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવેલ છે. તેમજ મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ રામા મંડળનો લાભ લેવા આયોજક વિનોદભાઈ નરશીભાઈ મોકાસણા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
