દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર બોર્ડ પર હસ્તાક્ષર કરી સંકલ્પબદ્ધ થયા.
મોરબી: મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું જેવા મત અંતર્ગત વિવિધ અધિકારીઓ અને કિશોરીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક સિગ્નેચર બોર્ડ પણ મુકવામાં આવ્યું હતું. જેના પર અધિકારીઓ/કર્મચારી સહિતના ઉપસ્થિતોએ હસ્તાક્ષર કર્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...